શાળાઓમાં આપત્તિ અને વ્યવસ્થાપન
Disaster and Management in Schools – દરેક વિદ્યાર્થી માટે ભૂકંપ, પૂર, ચક્રવાત, દુષ્કાળ વગેરેનું જ્ઞાન હોવું અને તેનાથી બચવા માટેનું જ્ઞાન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ભારતની દરેક શાળાઓ આપત્તિ વ્યવસ્થાપનની ટીમ બનાવે છે. આપત્તિઓ અચાનક અને અણધારી ઘટનાઓ છે જે જીવન, સંપત્તિ અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે. તે ગમે ત્યારે, ગમે ત્યાં … Read more